બુદ્ધ ની જીવની સોથી ટુંકમાં


  • પાળી ભાષાના ધર્મસુત્રમાં બુદ્ધ ને 32 મહાપુરુષ ના લક્ષણો થી યુકત ઍક અસાધારણ પુરુષના રૂપમાં ચિત્રિત કરવામાં આવ્યા છે . જેનું નામ" તથાગત" છે . આટલે કે" જેવા આવ્યા હતા તેવા"( તથા )"આવા જ ગયા" (ગત ). સ્વયં ને જીવન મૃત્યુ ના ચક્ર માંથી મુક્ત કરી દીધા .
  • સુત અને વીનેપીઠકમાં તેમના પવિત્ર ચરિત્ર નો ઉલેખ જોવા મડે છે શરૂઆત ની ઈ . સ . માં લખાયેલ લલિતવિસ્તાર ,મહાવસ્તુ ,બુદ્ધચરિત્ર અને નિદાનકથા જેવા ગ્રંથમાં આમાં પર વિસ્તાર થી ચર્ચા કરવામાં આવી છે. 
  • બુદ્ધ નો જન્મ શકયવંશ ના શૂધધોધન  નામના કે જે કપિલવસ્તુના શાસક ના ત્યાં થયો હતો. તેમની માતા મહામાયા દેવીએ તેમને  લુંબિની ના ઉપવનમાં જન્મ આપ્યો હતો પરંતુ થોડા દિવસ માં તેમનું મુત્યું થાય ગયું . તેથી મહા પ્રજાપતિ ગૅોતમી આ તેમનો ઉછેર કર્યો હતો
  • તેમના લગન યશોધર નામની સુંદર કન્યા સાતે થયો અને રાહુલ નામનો તેમનો પુત્ર થયો . 
  • સિદ્ધારધે ઍક વરુદ્ધ , ઍક રોગી ,અને ઍક મુત્યું પામેલા વ્યક્તિ ને જોયા ત્યાર પછી તેમને ખૂબ વિચારવિમર્શ કર્યો અને 29 વર્ષ ની ઉમરે જીવન માં સત્ય ને શોધવા  માટે ઘર નો ત્યાગ કર્યો જેને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે . 
  • ભગવાન બુદ્ધએ 5 શિષ્યો સાથે સત્યની શોધ કરી. 6 વર્ષ સુથી તપ કર્યો ભટક્યા પણ સત્ય નહીં મળ્યું.માટે પોતાના શરીરને સવાસ્થ કરવા સુજાતા નામની સ્ત્રી પાસેથી ખીર ખાધી જેથી શિષ્યોએ તેમનો સાથ  છોડ્યો.
  • બોધિગયામાં નીરંજના નદીને કિનારે પીપડના વરુક્ષની નીચે 35 વર્ષની વયે વૈશાખી પૂર્ણિમા ની રાત્રિઍૅ તેમને સત્ય ની પ્રાપ્તિ થઈ ,જેને નિરવાણ કહેવાય છે. 
  • તેમને સરનાથમાં પ્રથમ વાર શિક્ષા આપી . જેને ધમ્મચક્ર પ્રર્વર્તન કહેવામાં આવે છે . 
  • 80 વર્ષ ની ઉમરે કુશીનાર માં તેમનું મુત્યું થયું જેને મહા પરિનિર્વાહન કહેવામાં આવે છે .

Comments

Popular posts from this blog

hadppa civilization